ઇડર પાસે ઘાતક હથિયારથી ઇજાગ્રસ્ત ગાયને ગંભીરપુરા જીવદયા ટીમે સારવાર માટે ખસેડી ઇડર પાસે ઘાતક હથિયારથી ઇજાગ્રસ્ત ગાયને ગંભીરપુરા જીવદયા રાત્રીના દસ વાગ્યે બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત પશુનો ઇડરની ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ઇડર પાંજળાપોળ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર આપવામાં આવી રહી છે ગંભીરપુરા જીવ