વંથળી: યુવકની થયેલ હત્યાનો મામલો,આરોપીઓના હત્યા પહેલા અને પછીના CCTV સામે આવ્યા,7 આરોપીઓ છતાં 4 સામે જ ફરિયાદ થયાનો આક્ષેપ
વંથલીમાં યુવાનની થયેલ હત્યાનો મામલો,આરોપીના સીસીટીવી સામે આવ્યા છે.હત્યાં પહેલા અને પછીના વિડીયો સામે આવ્યા છે.સીસીટીવીમાં 6 શખ્સો હથિયાર લઈ જતા નજરે પડે છે.બીજા સીસીટીવીમાં લોહી થી લથબથ હથિયાર સાથે આરોપીઓ દેખાયા છે.પોલીસે માત્ર બતાવ્યા 4 આરોપીઓ બતાવ્યા નો આરોપ,ચારેય આરોપીઓને પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે.પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સાત આરોપીઓ સીસીટીવીમાં દેખાય છે.