નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા સાયકો લોથોન નું આયોજન કરવામાં આવ્યું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત આજે નાઈટ સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાથે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવજી, જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશભાઈ ગઢીયા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી જી.એચ.સોલંકી, ડે.કમિશનર શ્રી દેસાઈજીએ આ સાઈકલોથોનને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને ખેતા તળાવથી વાણીયાવડ થઈ કીડની હોસ્પિટલ થી પારસ સર્કલ થી પરત ખેતા તળાવ સુધી સાયકલ ચલાવી હતી. કાર્યક્રમમાં નાના બાળ