આરોપી ઝાહીદ ગુલમહમદ સુમરા પોલીસ પડડથી દુર રહેવા નાસતો ફરતો હોય જે આરોપી જુનાગઢમા ખામધ્રોળ રોડ કેમ્બ્રીજ સોસાયટીમા આવેલ છે જે બાતમી આધારે એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી આરોપી મળી આવવાની શક્યતા વાળા વિસ્તારમા સતત પેટ્રોલીંગ અને વોચ કરી સજા થયેલ આરોપી ઝાહીદ ગુલમહમદ સુમરાને પકડી સજા વોરંટની અમલવારી કરવામાં આવેલ હતી.