મોટી કુકાવાવ ગામે સેલાપરા વિસ્તારમાં મેન રસ્તો બંધ હોવાના કારણે હજારો વાહનની અવર જવર થાય છે બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી પરંતુ આજ સુધી કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકો ભારે રોશ જોવા મળી રહ્યો છે
કુંકાવાવ: મોટી કુકાવાવ ગામે સેલાપરા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકો પરેશાન - Kunkavav Vadia News