લાલપુર: એક માતાની આંખોમાં આંસુ, બીમારીનો ડર... અને ત્યારે આગળ આવ્યા ધારાસભ્ય હેમંત ખવા!..
એક માતાની આંખોમાં આંસુ, બીમારીનો ડર... અને ત્યારે આગળ આવ્યા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા! માં અમૃતમ કાર્ડ કઢાવવા મદદરૂપ થયા અને રોકડ સહાય આપી સાંત્વના પાઠવી. આ માત્ર વિડીયો નથી.... આ છે જનપ્રતિનિધિનું જીવતું હૃદય! જ્યારે સત્તા નહીં, સેવા બોલે... ત્યારે આંસુ આનંદમાં બદલાય!