જંબુસર: જંબુસર નગરમાં એચડીએફસી બેન્ક પાસે એક વાછરડી દૈન્ય હાલતમાં મળી આવતા ડોક્ટરને બોલાવી સારવાર હાથ ધરાઈ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એચડીએફસી બેન્ક પાસે આજરોજ તારીખ 12 10 2025 ના રોજ રાત્રિના 11:30 કલાકે એક વાછરડી દૈનિકમાં હોય આ બાબતની જાણ ગૌરક્ષક સમિતિને થતા ગૌરક્ષક સમિતિની ટીમ ત્યાં પહોંચી અને ડોક્ટરને બોલાવી સારવાર હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગૌરક્ષક સમિતિ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં રખડતા ઢોરો મૂકી દેવામાં આવે છે જેના કારણે ગાય માતાને પણ દૈન્ય સ્