વાંકાનેર: વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા દ્વારા રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સાયકલ વિતરણ કરાઇ…..
Wankaner, Morbi | Nov 19, 2025 વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ NHAI દ્વારા શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીનીઓમાં કુલ 19 સાયકલ વિતરણ કરવામાં આવી હતી….