સાણંદ: DGPના આદેશ હેઠળ સાણંદ તથા સાણંદ GIDC પોલીસે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શન્કાસ્પદ ઇસમોની પૂછપરછ કરાઇ
DGPના સ્પષ્ટ આદેશ મુજબ સાણંદ અને સાણંદ GIDC પોલીસ સ્ટેશનો દ્વારા એક ખાસ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં રાષ્ટ્રવिरोधી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા ધરાવતા અને ભૂતકાળમાં ગુના દાખલ થયેલા ઇસમોને તલસ્પર્શી પૂછપરછ માટે...