માંડવી: રોયલ્ટી વગરના બેન્ટોનાઈટ સાથે એક ઇસમને પકડી પાડતી ગઢશીશા પોલીસ
Mandvi, Kutch | Nov 25, 2025 માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી પાસ વગર બેન્ટોનાઇટ ભરેલ ડમ્પર સાથે વનરાજસિંહ હરિસિંહ જાડેજા ને ઝડપી પાડ્યો હતો 24.8 ટન ભરેલ બેન્ટોનાઇટ સાથે ડમ્પર ખાણ ખનીજ વિભાગને ગઢશીશા પોલીસે સોપ્યો છે માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.