મળતી વિગતો અનુસાર ભાવનગર ખાતે રહેતા યુવકના ગત ડિસેમ્બર 20024 ના રોજ કંજોડા ગામે એ રહેતી યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા જોકે બાદમાં લગ્નની તારીખ આવ્યા બાદ યુવતીના પરિવારજનોએ યુવક પાસેથી 45000 લીધા હતા આ બાદ લગ્નની તારીખો મરણ સહિતના બહાના બતાવીને પાછળ ઠેલવી રાખી યુવકની પૈસા પણ પરત નહીં આપતા નડિયાદ પોલીસ મથકમાં યુવકે ફરિયાદ નોંધાવી શકે જે આ પોલીસે ત્રણ લોકો વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.