સોમનાથ મહાદેવ મંદિરે 1000 વર્ષ પૂર્ણ થયા સ્વભિમાન પર્વ નિમિત્તે માળીયા તાલુકાના બધા ભાજપ ના કાર્યકરો અને આગેવાનો ની બેઠક યોજાઈ આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમોમાં માળિયા હાટીના તાલુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન તાલુકા ના પાર્ટી આગેવાનો રહ્યા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી આ તકે દિનેશભાઈ ખટારીયા, રામસિંહ ડોડીયા, તા પંચ પ્રમુખ દિલીપ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા