ડેડીયાપાડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.સાંસદ મનસુખ વસાવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.બિરસા મુંડાજીનો 15 નવેમ્બર જન્મ દીન હોય અને આવર્ષે 150 મી જન્મ જયંતિ હોય પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા આખો એક મહિનો વિવિધ કાયક્રમો કરી ને ઠેર ઠેર ઉજવણી કરવાંમાં આવી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી આદિવસી વિસ્તાર ડેડીયાપાડા માં આવી રહ્યા છે જેનો આનંદ છે. મારા તમામ આદિવાસી ભાઈઓ પુરા હૃદય પૂર્વક આવકારે છે.