પ્રાંતિજ: પ્રાંતિજ બોરિયામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો
પ્રાંતિજ બોરિયામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો પ્રાંતિજ તાલુકાના બોરીયા ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષ નો ચોથો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બોરીયા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ- ૭૦૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૦૩ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું