માળીયા હાટીના તાલુકા શિક્ષણ પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ 2026 માં ભાગીદાર થનાર તાલુકાના તમામ 500 આસપાસ શિક્ષક ભાઈઓ બહેનો, તાલુકા પરિવારના અધિકારીઓ પદાધિકારીઓ સંગઠન ના તાલુકા પ્રમુખ, તેમજ જુનાગઢ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ સુરેશભાઈ ખુમાણ, મંત્રીશ્રી વિરમભાઈ, ઉપાધ્યક્ષ રમેશભાઈ મારિયા તેમજ જુનાગઢ જિલ્લા પ્રાથમિક ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ અને રાજ્ય પ્રતિનિધિ ભરતભાઈ રાઠોડ તેમજ અન્ય અધિકારીઓ નો શિક્ષણ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો