વડાલી: શહેરની શારદા હાઇસ્કુલ પાસે વેગેનાર કારમાં અચાનક આગ લાગી., સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
વડાલી ખેડબ્રહ્મા હાઇવે રોડ અને રેલવે ફાટક પાસે ગઈકાલે સાંજના 8 વાગ્યા ના સુમારે વેગેનાર કારમાં ભીષણ આગ લાગતા કાર બળી ગઈ.કાર નો નંબર GJ 18 BB 4925 આગ લાગવાનું કારણ અકબંધ.કોઈ જાન હાનિ થઈ ન હતી.ફાયર બ્રિગેડ સ્થળ પર આવી હતી.