કાલોલ તાલુકાના મલાવ કૃપાલુ મંદિર ખાતે અમેરિકા , યુ કે અને જાપાન થી પધારેલા ૫૦ જેટલા વિદેશી મહેમાનો જેઓ છેલ્લા સાતેક દિવસથી કૃપાલુ સમાધી મંદિરમાં યોગાભ્યાસ કરી રહ્યા છે જેઓને અત્રેની સંસ્કૃતિ થી તેમજ ખાણી પાણી થી અવગત કરવામાં આવ્યા હતા.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પોલીસ પ્રણાલી અને તેની કાર્યપદ્ધતિ વિશે સમજ મેળવવાનો હતો. તમામ મહેમાનો ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ થી પ્રભાવીત થયા હતા ત્યારબાદ આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી કાલોલ પ