જંબુસર: જંબુસર તાલુકાના નોબાર ગામે ગ્રામસભામાં અપશબ્દ બોલાતાં ફરિયાદ
જંબુસર જંબુસર તાલુકાના નોબાર ગામે ગ્રામસભામાં અપશબ્દ બોલાતાં ફરિયાદ જંબુસર તાલુકાના નોબાર ગામે યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના નાગરિકે વિકાસ સંબંધિત રજૂઆતો કરી હતી. રજૂઆત દરમિયાન ગામના જ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલાને અન્ય વ્યક્તિએ અપશબ્દો બોલીને અપમાનિત કર્યો હતો. ઘટનાને પગલે ગ્રામસભામાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલાએ સંબંધ