કાલોલ: GIDC માં આવેલ FLOWMAN METRIX કંપનીમાં કામ કરતાં 100થી વધુ કામદારોએ બોનસ સહિતની માગણીઓને લઈ કર્યું હલ્લાબોલ
આજરોજ સવારે દસ વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ GIDC માં આવેલ ફ્લોવમેન મેટ્રિક્સ કમ્પનીમાં છેલ્લા બે ત્રણ વર્ષથી કામ કરતા કામદારોને દિવાળી સમયે બોનસ ના અપાતા 100 થી વધુ કામદારોએ કંપની સામે છેલ્લાં બે દિવસથી મોરચો માંડ્યો છે અને બોનસ સહિતની પોતાની અન્ય માગણીઓ માટે લડત લડી રહ્યાં છે.જેને લઈને કામદારોએ આપી પ્રતિક્રિયા.