દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીને પોલીસ દ્વારા જિલ્લાની બ્રિજ રાંદેર ખાતેથી પકડી પાડવામાં આવ્યું છે
Majura, Surat | Nov 14, 2025 સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે કોઈપણ વોન્ટેડ આરોપી હોય તેને પકડી પાડવા માટેની સૂચના આપવામાં આવી છે, ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમીના આધારે આરોપી ભાવેશ મોરવાડિયા પકડી પાડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પોલીસ દ્વારા દેશી આત બનાવતી પિસ્તોલ 25,000 ના મત્તાનો કબજે કરી તપાસ શરૂ કરી