વલસાડ: સીટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ ઝડપાયેલા 2 આરોપીને નવસારી જ્યુડિશિયલ મોકલાયા
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 3 કલાકે સિટી પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા પડતા વોન્ટેડ બે આરોપીના પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જેની તમામ કાર્યવાહી પૂર્ણ કરી આરોપી આશુતોષ તિવારી અને નીલ ટંડેલ આ બંને ઈસમોને નવસારી જ્યુડિશિયલ ખસેડ્યા છે.