પારડી: પારડી તાલુકા સહિત જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા 2 ડિસે. સુધી સભા-સરઘસ બંધી
Pardi, Valsad | Nov 20, 2025 વલસાડ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્તિતિને ધ્યાનમાં રાખી રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.