કપડવંજ: કપડવંજમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
ખેડા બ્રેકિંગ લાંબા વિરામ બાદ કપડવંજ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક હાલ પણ કપડવંજ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાવા પામી વરસાદને પગલે ભારે બફારાથી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો