ડેડીયાપાડા: દેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પુ
દેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં શરૂ સમગ્ર દેશમાંથી વિવિધ આદિજાતિ નૃત્યની કૃતિઓ રજૂ થશે તેલંગાણા રાજ્યના નૃત્યકળાના કલાકારોએ આકર્ષણ જમાવ્યું