ચોટીલા દબાણ ની કામગીરી કરીને જમીનો ખુલ્લી કરઈ છે. તેની સાથે સાથે રસ્તા પણ 40 ફૂટના કરી દેવામાં આવ્યા છે. ઘણા સમયથી દબાણ કરનાર મુખ્ય આરોપીઓ પાસેથી જંત્રીનો 1 ટકા લેખે દંડ વસૂલ કરાશે. સાથે સાથે લેન્ડ ગ્રેબિંગની પણ કામગીરી કરાશે..લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તો 10 વર્ષ સજાની જોગવાઈ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોય અને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થાય તો રેવન્યુ અને પોલીસ અલગ અલગ રીતે તપાસ કરીને તેનો રિપોર્ટ આપે. ત્યાર બાદ જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતા