વડોદરા શહેર ના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે આવેલા ચાર રસ્તા પર અકસ્માતોની વણજાર જોવા મળી હતી,છેલ્લાં બે દિવસમાં અહીં 3 અકસ્માત સર્જાયા ના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
વડોદરા દક્ષિણ: સમા વિસ્તાર માં એક જ સ્થળ પર ત્રણ અકસ્માત ના CCTV ફૂટેજ સામે આવ્યા - Vadodara South News