નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા નવી સીટી બસો મુકાશે જેને લઇને ગ્રામજનોએ આપી પોતાની પ્રતિક્રિયા
નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં 20 સીટી બસ સુવિધા મૂકવામાં આવશે જેને લઇને ગ્રામજનો એ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણકે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે આઠ ગામોનો પણ જે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ત્યાં સુધી આ બસોની સુવિધા મળશે..