મહાશિવરાત્રીના મીની કુંભ મેળાનો આવતીકાલથી પ્રારંભ થવાનો છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્વ સંધ્યાએ સંધ્યા આરતી સમયે ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો અને ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાની પૂર્વ સંધ્યાએ ભવનાથ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા - Junagadh City News