આજે ગુરુવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ SG હાઇવે પર પિલ્લરમાં ઘૂસી BRTS બસના કેબિનમાંથી ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે.જેમાં અકસ્માત બાદ ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો.ત્યારે ફાયરના સાધનોની મદદથી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.જેમાં તેનો હેમખેમ બહાર કાઢતો વીડિયો વાયરલ થયો છે.