વ્રજધામ આધ્યાત્મિક સેવા સંકુલ વડોદરા તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ના સહયોગ થી ૫. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયના આશીર્વાદ અને પ્રેરણા થકી તા. ૧૧/૦૧/૨૬ ને રવિવારે રાતના રોજ વી. વાય. ઓ. (VYO) કાલોલ શાખા દ્વારા ૫૦ જેટલા બ્લેન્કેટ કાલોલ બસ સ્ટેશન અને સ્ટેશન રોડ, શોપિંગ કોમ્પલેક્ષ પાસે રાત્રે ખુલ્લામાં સુઈ રહેલા જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા. વી. વાય. ઓ. ના કાર્યકર્તા-પરેશભાઈ મહેતા, અતુલભાઈ શાહ,ઉપસ્થિત રહી સમયદાન આપ્યું હતું. વી