માંડલ: માંડલ શાળામાં વિદ્યાર્થીઓને બટુક ભોજન: બ્રામહી સુંદરી એલર્ટ ગ્રુપે ઇનામ વિતરણ, 'ગુડ ટચ બેડ ટચ' માર્ગદર્શન અપાયું
માંડલ શાળામાં વિદ્યાર્થીઓને બટુક ભોજન: બ્રામહી સુંદરી એલર્ટ ગ્રુપે ઇનામ વિતરણ, 'ગુડ ટચ બેડ ટચ' માર્ગદર્શન અપાયું, ધારાસભ્ય હાર્દિક પટેલ રહ્યા હાજર માંડલની પીએમ શ્રી પ્રાથમિક શાળામાં બ્રામહી સુંદરી એલર્ટ ગ્રુપ દ્વારા 600 વિદ્યાર્થીઓ માટે બટુક ભોજન, ઇનામ વિતરણ અને 'ગુડ ટચ બેડ ટચ' માર્ગદર્શન કાર્યક્રમનું આજરોજ ગુરૂવારના 12 વાગે આયોજન કરવામાં આવ્યું હતું....