વિસાવદર: 87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખેડૂતોની મગફળી ડેમેજ એવરેજ પાંચ થી આઠ ટકા આવવાને કારણે ઘણા ખેડૂતોની મગફળી રિજેક્ટ થયેલ છે જેથી ખેડૂતો તરફથી મળેલ રજૂઆત પ્રમાણે હાલની ડેમેજ મર્યાદામાં તાત્કાલિક મગફળી ડેમેજ 8% કરવામાં આવે તેવો પત્ર મુખ્યમંત્રીશ્રીને ૮૭ વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા લખવામાં આવ્યો