ડેડીયાપાડા: ચિકદા થી સાબુટી, ભરાડા ગામને જોડતો પાકો રસ્તો બનાવવા જાગૃત નાગરિક દ્વારા ડેડીયાપાડા SDM ને લેખિત રજુઆત કરવામાં આવી
ચિકદા તાલુકામા આવેલ ચિકદા ગામથી બોરીડાબરા, સાબુટી, રેલ્વા થઈને ભરાડા ગામ સુધીનો, જવા આવવાનો રસ્તો ખુબજ ખરાબ હોવાથી લોકોને અવર-જવર માટે ખુબજ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને રસ્તામા ઉંડા ખાડા પડી ગયેલ છે જેના કારણે લોકોને તથા વાહન વ્યવહાર માટે જવા આવવાની ખુબ મુશ્કેલી પડે છે ચાલતા જવા-આવવા માટે પણ આ રસ્તે તકલીફ ઉભી થાય છે જેથી આ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમા લઈ આ રસ્તો પાકો ડામર રોડ તાત્કાલી ધોરણે બનાવી આપવાની માગકરતો પત્ર એસ.ડી.એમ ડેડીય