જીવનમાં પહેલીવખત દેશની સંસદની મુલાકાત લેતા વિસાવદર અને ભેંસાણ ના ધારાસભ્ય આ પ્રસંગે નવી સંસદ પરિસરમાં આવેલ રાજ્યસભાની વિઝિટર ગૅલરીમાં બેસીને ડિબેટ સંભાળવાની તક મળી. સંસદની રાજ્યસભાની કેન્ટીનમાં બપોરનું લંચ લેતી વખતે મારા ગમતા વક્તા અને રાજ્યસભા સાંસદ શ્રી મનોજ ઝા સાથે વાતચીત કરી તેમજ કેન્ટીનમાં હાજર અનેક પ્રખ્યાત સાંસદો સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય મળ્યું. આ સાથે ભારત દેશનું મહાન બંધારણ જે બંધારણ સભામાં બેસીને ઘડવામાં આવ્યું