નડિયાદ પીજ ચોકડી પાસે શનિવારે લાખો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. નડિયાદના વિવિધ છ પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે નડિયાદ DYSP વી આર વાજપેઈએ મીડિયા ને વધુ માહિતી આપી
નડિયાદ: પીજ ચોકડી પાસે લાખો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો. - Nadiad City News