કેશોદ: કેશોદ તાલુકાના અજાબ ગામે આગની ઘટના.રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી.
કેશોદ તાલુકાના અજાબ ગામે આગની ઘટના.રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી.સ્થાનિક ગ્રામજનોએ પાણીનો મારો ચલાવ્યો સાથે કેશોદ ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચી જતાં આગને કાબુમાં લેવામાં આવી હતી.સદનસીબે આગની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત નહીં