મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ નો ભવ્ય પ્રારંભ નડિયાદ સંતરામ મંદિર સ્કૂલ ખાતે કરવામાં આવ્યો. રાજ્યમંત્રી સંજયસિંહ મહિલા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી યુવા કલાકારોની પ્રોત્સાહિત કરી સર્જનાત્મક ઊર્જાની બળ આપ્યું. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓના 3500 થી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે.