કોટડા સાંગાણી: વહીવટી તંત્ર દ્વારા પીપલાણા ગામની રૂ.2 કરોડની 3200 ચોરસમીટર જમીન પરનુ દબાણ દૂર કરાયુ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના બાદ જિલ્લામાં અને દબાણો મામલતદારો કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર ૧૨માં આશરે રૂ.૨.૫૬ કરોડની ૩૨૦૦ ચો.મી.વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું.