Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

વડોદરા: અધિકારીઓની કામગીરીથી અસંતુષ્ટ ધારાસભ્યોમાં ફૂટ,કલેક્ટરની સંકલન બેઠકનો સાવલીના ધારાસભ્યે કર્યો બહિષ્કાર

Vadodara, Vadodara | Jan 17, 2026

MORE NEWS

દોઢ ઇંચ વરસાદથી શહેર તરબોળ, સમા અને અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

વડોદરા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા આખું શહેર વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયું છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોઁધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સમા વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવાની સાથે જ હંમેશા ચર્ચામાં રહેતા અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અટવાયા હતા.એમાં તંત્ર ની પ્રિમોન્સૂન કામગીરી બહાર આવી રહી છે,વરસાદના આ બીજા રાઉન્ડથી શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

#factfindernews #vadodara #waterlogging #vmc #premonsoon

દોઢ ઇંચ વરસાદથી શહેર તરબોળ, સમા અને અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા વડોદરા શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા આખું શહેર વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયું છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોઁધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સમા વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવાની સાથે જ હંમેશા ચર્ચામાં રહેતા અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અટવાયા હતા.એમાં તંત્ર ની પ્રિમોન્સૂન કામગીરી બહાર આવી રહી છે,વરસાદના આ બીજા રાઉન્ડથી શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. #factfindernews #vadodara #waterlogging #vmc #premonsoon

Vadodara, Vadodara | Jul 21, 2026

અમદાવાદના ચાંદખેડામાં દીપડો ઘૂસી આવ્યો આખરે 
પાંજરે પુરાયો.....

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં માધવ હોમ્સ નજીક થી દીપડો ઝડપાયો છે.....

રોયલ ઓર્ચિડ પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો.....

વનવિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી દીપડાને સફળતા પૂર્વક પકડી લેવામાં આવ્યો છે.....

નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જંગલી પ્રાણી દેખાય તો તેની ન જાય અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવે.....

#charotar_breaking_india #Chandkheda #Ahmedabadnews  #Leopard
#ForestDepartment

અમદાવાદના ચાંદખેડામાં દીપડો ઘૂસી આવ્યો આખરે પાંજરે પુરાયો..... અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં માધવ હોમ્સ નજીક થી દીપડો ઝડપાયો છે..... રોયલ ઓર્ચિડ પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો..... વનવિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી દીપડાને સફળતા પૂર્વક પકડી લેવામાં આવ્યો છે..... નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જંગલી પ્રાણી દેખાય તો તેની ન જાય અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવે..... #charotar_breaking_india #Chandkheda #Ahmedabadnews #Leopard #ForestDepartment

Vadodara, Vadodara | Jul 21, 2026

આણંદના વાસદ બાળકી અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીના પોલીસ એન્કાઉન્ટર મામલે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે.....
કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આવા નરાધમોને ગુજરાત પોલીસ આવી જ રીતે નાથશે અને નિર્દોષો સામે ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.....

#charotar_breaking_india #news
#LatestNews  #GujaratPolice
#PolicePersonnel

આણંદના વાસદ બાળકી અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીના પોલીસ એન્કાઉન્ટર મામલે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે..... કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આવા નરાધમોને ગુજરાત પોલીસ આવી જ રીતે નાથશે અને નિર્દોષો સામે ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..... #charotar_breaking_india #news #LatestNews #GujaratPolice #PolicePersonnel

Vadodara, Vadodara | Jul 21, 2026