વિસાવદર સતાધાર રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ ખાતે ભા. જ. પા. જન કલ્યાણ મંચની પ્રથમ ગુજરાત કારોબારી બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન શાહ ની અધ્યક્ષ સ્થાને મળી હતી. વિસાવદર ભા. જ પા. જન કલ્યાણ મંચના સભ્યો અને ગુજરાતભરથી દરેક જિલ્લા માંથી આવેલ આમ, બહોળી સઁખ્યામાં ભા. જ. પા. જન કલ્યાણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.