માળીયા: માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની મુલાકાત લેતા પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકસભાના સાંસદ...
Maliya, Morbi | Nov 12, 2025 માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામ ખાતે ગઈકાલ મંગળવારે સાંજે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન રાજકોટ લોકસભાના સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા દ્વારા મુલાકાત લઇ ગ્રામ્યનો સાથે ચર્ચા વિચારણા કરી વિવિધ વિકાસલક્ષી આયોજન સાથે ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી.