ભુજ: ધર્મધ્વજા રામ મંદિર પર લહેરાયો ત્યારે ધર્મધ્વજ અંગે મહંત શ્યામ ભારતી એ માહિતી આપી
Bhuj, Kutch | Nov 25, 2025 અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર પર ધર્મધ્વજ PM મોદી, મોહન ભાગવત અને CM યોગીએ દ્વારા ચડાવવા માં આવ્યો આ શુભ પ્રસંગે નારાયણ આશ્રમના મહંત શ્યામ ભારતી બાપુએ ધર્મધ્વજ વિષય અંગે વિસ્તૃત માહિતી આપી હતી