વઢવાણ સમસ્ત મહિલા બ્રાહ્મણ સમાજ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ગરીબ તથા ઝૂપડપટ્ટી વિસ્તારનાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કપડાં, રેશનની કીટ, ભોજન તથા જરૂરિયાત મુજબની વસ્તુઓ દક્ષાબેન પી. ભટ્ટ તેમજ પ્રીતિબેન દવેનાં હસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું.