ભુજ: ભારાપરની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
Bhuj, Kutch | Nov 22, 2025 તાલુકાના ભારાપર ગામમાં રહેતા 33 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર - પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 33 વર્ષીય બિલ્કીસ વસીમ સૈયદે આત્મઘાતી પગલું ભરી - લીધું હતું.બનાવ 20 નવેમ્બરના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી પરિણીત મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી.બનાવ બાદ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબી