મહુવા: મહુવા પારેખ કોલેજ પાછળથી ૩૨૭ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે મહુવા પારેખ કોલેજ પાસે લાલવાડી પાછળની ખુલ્લી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જગદીશભાઈ મધુભાઈ પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પ્લાસ્ટિકના ઝબલાઓમાં છુપાવેલ ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં કુલ ૩૨૭ બોટલ દારૂ,