તળાજા: પસવી ગામે સસરાના ગામે આવેલા પરિવાર પર હુમલો, પોલીસ ફરિયાદ કરવાની તૈયારી
ફરિયાદી રમેશભાઈએ જણાવ્યું મુજબ, તેઓ પોતાના સસરાના ઘરે આવ્યા હતા ત્યારે તેમના પુત્ર પર હિરેનભાઈ સાથેના જૂના ડખા મામલે હુમલો કરવામાં આવ્યો. આરોપ છે કે દશરથ ધનજી, દશરથ જયેશ ધનજી સહિત ચારથી પાંચ લોકોએ મળી યુવકને ઘેરીને મારપીટ કરી. ફરિયાદી મુજબ, આ સમગ્ર મામલો મકાન અને પૈસાના વિવાદને લઈને ઉગ્ર બન્યો હતો. તેમના કહેવા મુજબ, મકાનમાં રહેવા દેવામાં આવેલા વ્યક્તિએ મકાન