જુનાગઢ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઘાસચારો વેચતા શખ્સો સામે મનપા દ્વારા કાર્યવાહી કરાય છે મનપાના કેટલ પાઉન્ડ શાખા ના સુપરવાઇઝર દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સાત જેટલી ફરિયાદ નોંધાવી છે જેમાં સિધેશ્વર મંદિર,તળાવ દરવાજા,રાયજીનગર, મોનાર્ક ટાઉનશિપ સહિતના વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેચી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર વસીમ બાનવા, રહીમસા બાનવા, ફારુકસા બાનવા , નવાજ ગામેતી , રફિક બાનવા, જયશિખ વાઘેલા અને સલમાન બનવા સામે ફરિયાદ નોંધાય છે