મહેસાણા માં રહેતા એક ડોક્ટર રાધનપુર રોડ ઉપર આવેલ સેવન સ્પેસ કોમ્પ્લેક્સ પાસે એકટીવા પાર્ક કરી પીઝા ખાવા ગયા તે દરમિયાન અજાણ્યા તસ્કારો પાર્કિંગમાંથી એકટીવા લઈ રફુચક્કર થઈ ગયા હતા આ સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 30,000 ના એકટીવા ચોરીની ફરિયાદ નોંધાવી