પ્રાંતિજ: પ્રાંતિજ નગરપાલિકા ભંગાર વેચાણ ગેરરીતિ
પ્રાંતિજ નગરપાલિકા ભંગાર વેચાણ ગેરરીતિ:પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ, ચીફ ઓફિસર સહિત 7ને નોટિસ ફટકારી, ₹5.23 લાખના નુકસાન બદલ કાર્યવાહી મળતી માહિતી મુજબ પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટર મોહંમદ મોહસીન મોહંમદ ઇરફાન છાલોટીયા દ્રારા પ્રાંતિજ નગર પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર તથા કારોબારી અધ્યક્ષ તથા તે સમય ના ચેરમેનો દ્રારા પ્રાંતિજ પાલિકા નુ લોખંડ નુ ભંગાર તા.૨|૭|૨૦૨૧ ના રોજ કોઇપણ પ્રકાર ની કાયદેસર ની પ્રકિયા ક