સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોન વગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ પણ કાર્યવાહી કરવામાં આવીcસુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડક થી કડક કાર્યવાહી કરવામાં આવીસુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. વાહન ચાલકો રોંગ સાઈડ જતા